SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સ્તુતિ તરંગિણી કલ્યાણક કહ્યા, નવ્વાણ દિન રહ્યા, ઈમ ખેલી જિનવર શ્રી સિદ્ધત, તે અવિચલ હાવા મુજ્જ ચિત ૩ વિસાસુ વરિતિસિહ જિન જે કલ્યાણક એવ કર, નદીસર ભણી સચરઈ, ભણુઈ નન્નસૂરિઈ સમકિત ધારીયા, દેવ દેવી તે સુખકારીયા. (સાગરગચ્છ પાટણ ) (૩) શ્રી નેમીશ્વર સુરપતિ આગલ ભાખે અતિ હિતકારીજી, સકલપત્ર શિરમુકુટ સમેાવડી મુનિ એકાદશી સારીજી, ધર્મ ઘેાષસુરી તણા શ્રાવક સુવ્રત નામ ઊદારજી, તાસ તણી પેરે જે આરાધી પામે તે ભવના પારજી. ૧ પાંચ ભરત ને પાંચ ભૈરવત દશક્ષેત્રે જિન નામજી, અતિત અનાગત ને વતમાન દોઢસે। કલ્યાણક નામજી, ચ્યવન જન્મ દીક્ષા ને કેવલજ્ઞાન મુગતિ અભિરામજી, માગશર માસતણી એકાદશી, અનુવાલી મનેાહારજી. ૨ ધ્યાન મૌન ઉપવાસ કરીને, પૌસહુ તે ચાવિહાર, સંઘ ચતુર્વિધ ભક્તિ યુક્તિસુ કીજે વર્ષે અગીયારજી, આગમ વિધિશુ' જે એમ કરશે તે તરશે સસારજી, મૌન એકાદશી એમ આરાધા જીમ પામેી સુખકારજી, ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy