________________
ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ
४७ આઠમ આરાધ્ય આઠ મહાસિદ્ધ સાધે તેને બહુ હિતકારી છે. શ્રી રૂપવિજય મુનિ માણેક સંઘની સાનિધ કરે સંભાલી જી. ૪
(કાલુશીની પળ, અમદાવાદ)
૧ એકાદશી સ્તુતિ શ્રી કુંભરાય ધરી જનમિયા, ઈગ્યા રસિ દિનિ સુર પ્રક્રિયા, દિન ઈગ્યારસી દીક્ષા ગ્રહી, જ્ઞાન પામ્યા દિનિ અગ્યારસી વહી ૧ સવિ ખેત્રતણું જિનગુણનિધાન, ઈગ્યારસિદિનિ દુઃસુપ્રધાન, કલ્યાણક જાણું તપ કરૂ, જિમ સિદ્ધિવધૂ હેલાવરૂ. ૨ શ્રી જિનવર વાણી અતિ ભલી, તેનું દ્રાખ સાંકરમાંહિ ગલી, તેહમાંહિ ઈગ્યારસી તપતણું, સુકું લાભ કહ્યું વીરઈ ઘણું. ૩ શ્રી મલિનાથ શાસનસૂરી, ઋતદેવી વલી મનમાં ધરી, તપ ઈગ્યારસી સાનિધિ કરઈ, સંઘ સામ સદા જસ ઉચ્ચરઈ ૪
(આ. જંબુસૂરી મ. ડભોઈ).
( ૨ )
શ્રી મહિલ સણવઈ અનઈ નિવ્વાણુ જન્મ, અરનાથ દિખ નમઈ નાણ રમ્મ, મિગશિર સુદિ મૌન ઈગ્યારસી, પાંચે કલ્યાણકિ મનિ વસો દશખાનિકી કલ્યાણક પચાસ, વિહું કાલે દુઢ સઉ તણીય ભાસ, તે સવિ જિનવર હિયડઈ ધરૂં, મૌન ઈગ્યારસઈ વિધિ કરૂં.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org