________________
સ્તુતિ તરંગિણી મોક્ષ જિન બારમા નયરી ચંપાપુરી, આદિ અષ્ટાપદે જિન ઉજજતગિરી, ૩ સદ્ગતિ પામીયે પંચમહાવ્રત લહી, પાલીચે પંચ આચાર શુદ્ધ સમ્મતિ ગ્રહી, સૂત્ર પરમાદરૂચિ રાહ મુનિ આદરે, સૂરીશ રાજેન્દ્ર પદ ભક્તિસે શિવવરે. ૪
(પાલેજ જ્ઞાનભંડાર)
અષ્ટમી તિથિ સ્તુતિ આઠ વરસ આઠ માસ આઠદિન આઠ પર પિસે પાલોજી, આઠ પ્રવચન પાલે આઠમદ ગાલે આઠ કર્મને ટાલોજી, અષ્ટાપદગિરિ ઋષભાદિકને જિનહર ઝાકઝમાલજી, આઠ અધિક શત સહસ પ્રકારે પૂજી પાય પખાલજી. ૧ વીસ ભવનપતિ બત્રીશ વ્યંતર રવિ શશી દશ વિમાણુજી, અભિષેક અઢીસે કરેજી અસંખ્ય ઈન્દ્ર ઈન્દ્રાણીજી, આઠ આઠ સહસ આઠ જાતિના કલશા ચાસઠ સહસ ખીર નીર, આણી, પંચમેરૂ પર દશવાવીશ જિનને જન્મ મહોત્સવ કરણીજી. સંસાર દાવાનલ શમાવા જિનવાણી સુધારસ ધારજી, માન મહીધર માયાભાઈ વિદારણ જિન વયણ હલ સારજી, કામ ક્રોધ લેભ રજની વારે જિમ ધન પવન પ્રચારજી, આઠ આઠ વસ્તુ આઠમ ઉજવીએ જિમ આગમ અનુસારે છે. ૩
વીશ જિનપદ પંકજ સેવે સકલ સુરાસુર સુરીજી, કેશરી ખંધે ચક્કસરી રાજે કરકમલ ચક્રધારીજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org