________________
૪૫
ગુજરાતી સ્તુતિ સંદોહ વિભાગ શ્રી જિનવાણ અમિય સમાણી જાણુ ભવિ આરાધેજી, શિવસુખ ખાણી સુકૃત ‘કમાણી જિનગુણ ઠાણે વાછા દ્વાદશ અંગ સજઝાયથી સુણતાં ભણતાં ગણતાં ભાવઈજી, સૌભાગ્ય પંચમી દીવસે વિમલાકી રતિ કમલા પાવઈજી. ૩ રમઝમ કરતી ચરણે નેઉર કટિ કટિ મેમલ સેહઈજી, કટિહાર નિલવટી તિમ ટીલુ સવિ ભવિજન મન મેહઈજી, હસિત વદન મૃગનયની અંબા જગદંબા જયકારી, સુજય સૌભાગ્ય પંચમી વર દિવસઈ સંઘ સદા સુખકારી. ૪
(પૂ. આ. રામચંદ્રસ. અમદાવાદ)
(૩) નેમિજિન જન્મ સુરઝંદ મહોત્સવ કરી, માસ-શ્રાવણ સુદિ પંચમી મન ધરી, સુવિધિજિન જનમિયા કૃષ્ણ મૃગશિર, ચ્યવન પ્રભુ ચંદ્ર મધુ પંચમી વિદ ભયો. ૧ તૃતીય જિનકેવલ કીર્તિવિદ લહે, બુહુલ વૈશાખ જિનકુન્દુ દીક્ષા ગ્રહે, અજિતજિન ચૌદમા સંભવ તીસર, ચિત્ર સુદિ પંચમી મોક્ષરાણું વર. ૨ વિસજિન મુક્તિ સમેતશિખર ગયા, વીર પાવાપુરે સિદ્ધ સંપત્તિ લયા,
૧. દિવસે, ૨, તિમ, ૩. અવિચલ સુખ તે, ૪. માણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org