________________
૪૪
સ્તુતિ તરગિણી
ચવીસ જિનવર પંચવરણા પહેાતા પશ્ચિમ ગતિ, પ'ચનાણુ ધારી સુખકારી આપઈ નિરમલ મતિ, દિન પંચમીઈ સકલ વિકાધરૂ તેહનું ધ્યાન, જિમ ઋદ્ધિ વૃદ્ધિ સમૃદ્ધિ પામુ પરમ સુખ નિધાન, ૨ ઈગ્યાર અંગ ઉપાંગ મારહ દસ યન્ના સાર, છ છેદ ગ્રંથનઈ ભૂલ ચારહ ની અનુયાગ દ્વાર, તેહમાંહિ નાણુપંચમી વ્રત કેરૂ જિન કહીઉ મહીમાય, જે કઈ સિદ્ધાંત સાખીથી તે લહઈ સુખ ઉપાય. ૩ શ્રી નેમિ જિનશાસન સૂરી અખિકાદેવી નામ, ભગત ભાવ વિહરણુ સમરથ પરમ મહિમા ધામ, તે પચમી તપ કરઈ સાનિધિ હરઈ દુરિત નિરાલ, સંઘ સામ એલઈ મુજ તુઠી ઢીઈ સદા ર'ગરેાલ. ૪ (પૂર્વ જજીસ. મ. ડભાઈ)
(૨)
શ્રાવણ શુદિની પંચમી દિવસે નેમિનાથ જિન જનમ્યાજી. નદિશિકુમારીઇ મહે।ત્સવ ચાસરૂં ઈંદ પ્રણમ્યાજી, તે શ્રી જિનવર શિવસુખ કારણે તારણ તરણ જિહાજજી, સૌભાગ્ય પંચમીને દિન૧ નમતાં લહીઈ અવિચલ રાજજી. ૧ સભવ જ્ઞાન સુવિધિ જિન જન્મ્યા ચંદ્રપ્રભ અવતરણાંજી, અજિત અનંત સ’ભવ શિવ લહીયાં કુંથુનાથ નિમચરણુાંજી, ધર્મનાથ પ્રભુ ધમ ર ધર ધર પંચમી ગતિ તે વરીયાંજી, શુદિવઢી પાંચમે એહ કલ્યાણક વિવજન ભવજલ તરીયાંજી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org