________________
ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ
૪૩
શાન સુખ
મણિ
અ_ચઉસઠ વિ
શુભ ધવલ સુવાસર દ્વિતીયા અતિ સુખકાર, સુર નરપતિ વંદે ઈન્દુભાવન જિન ચાર, શીતલ અર સુમતિ વાસુપૂજ્ય અભિચંદ, નિર્વાણ કલ્યાણક જન્મ જ્ઞાન સુખકંદ ૧ મીલ સુરપતિ ચઉસઠ વિરચે ત્રિગડો સાર, મણિ કનક સિઘાસન કેસ અઢી વિસ્તાર, સુર દુંદુભિ વાજે અતિશય પ્રભુ બિબ છાય, ધુનિ જલધર ગર્જિત જન વાણી સુણાય. ૨ પ્રભુ અર્થ પ્રકાશે ધારે પ્રખદા બાર, દય ધમ પ્રરૂપે સાગારી અણગાર, દોય છેષ મીટાવે ભાષા સહુ સમજાય, જિનવાણું સુણતાં જન્મ મરણ મીટ જાય. ૩ કરી રચના ગણધર અરિહંત ભાખી જેમ, સુખ મંગલકારી અંગ ઉપાંગસુ નેમ, કર ભક્તિ કુપા ચિત્ત સૂરિ વિજય રાજેન્દ્ર, જિન આણું ધારી રૂચિ પરમેદ મુનીન્દ્ર. ૪
(પાલેજ જ્ઞાનભંડાર ) ૧ જ્ઞાન પંચમી સ્તુતિ સૌધર્મ સુરપતિ પંચરૂપી કરી શ્રી નેમિ, સુરગિરઈ આવી સ્નાત્ર મહોત્સવ કરઈ મનનઈ પ્રેમી જે પંચ બાણગચંદ હણવા પંચાનન અસમાન, તે જ્ઞાનપંચમી તપ કરતા વધારઈ જગિ વાન. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org