________________
સ્તુતિ તર་ગિણી
જબુદ્વીપમાં ઢાઈ શશી દ્વીપે, અસંખ્ય બિંબ વિમાને આપે, શાશ્વતાં જિનવર જોવે, જઈને ધરમી જન સકલ જીહ્વારા,પરતીખ પામશે। ભવના પારા, અથિર સરૂપ સ’સારા, અભિનંદન સિદ્ધાર્થામાય, સંવર પિતા રાજાના રાય, વાનર લઈન વિલમાય, વિનીતાનગરી વાસ વિરાજે, છવિજિનલે ત્રિકાલે ચિડું' છાજે, વાણી ગૃહિર ધન ગાજે ૨ વ્યંતર ન્યાતિષિ ભવન વિમાની, સજોડે ઇમ આžઇ માની, ગાલે ગઢ કરમ ગુમાની, સાધુ સાધ્વી શ્રાવિકા શ્રાવક, મારે એ પરખદા એડી ભાવિક, નરભવ લાહા લહે લાયક, સુમતિ,વાસુપૂજ્ય જિન પાંચે એ યુગતિ બીજ તીથે જનમ નાણુ મુગતિ. કહ્યા એતા જિન ત્રણ કલ્યાણુ, પ્રસિદ્ધ માસે પક્ખા પ્રમાણ દુવિધ ધરમનું મંડાણુ ૩ અષ્ટ પ્રતિહાર્ય તણા અધિકારી, યક્ષ ઇશ્વર તું સે દેવીયારી, પૂરતા પૂરે પઉપકારી, અગમનિગમ સહું સદહને પાલે
અભિનદન શીતલ અર
નિશ્ર્ચને વિહારે વહેજો,
પ્રભુ વાણી રસ પીજો, વિમલ કમલ જેમ નયન નિહાલેા, સાધુ શ્રાવક ધર્મ સંભાલે. પૂરી કરણી પુન્ય પાલેા,
કર જોડી નમું બીજ નિશઢીશ, રત્નવિજય પતિને શીશ, વનીતવિજય પ્રભુ દ્યો આશીષ ૪
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org