________________
ગુજરાતી સ્તુતિ સંદૅાહ વિભાગ
સાત સત્તર અઠ્ઠાવીશ વરેવા, સામે જિણાણુ' પદ્મ પ્રણમેવા, દશ વી વીશ નમેવા, ચારીત્રપદ સત્તરમે લીજે, ષટસત્તરના કાઉસગ્ગ કીજે, સમતા સુરંગ રમી. ૐ તમે! નાણુસ્સ અઢારમે વંદ, પાંચભેદે અજ્ઞાત છે મંદ, નમા સુય સહિત કઢ એગણીસમે એક પાંચ ધરાયા, વીસમેનમેા તિત્યસ્સ નિપાયા, ચઉં ગુણવીશ સમુદાયા વીશસ્થાનક પત્તુ કરણી કરેવી, દાય સહસ સુગુણુણું ગણ્વી, કાઉસગ્ગ ધ્યાન ધરેવી, શ્રી વિજયદિનેન્દ્રસૂરીશ્વર રાજે, ર`ગે ઋષભ ગુરૂ અધિક છાજે, દયાનંદ અધિક દીવાજે. ૪ ( મુનિ નૈવિ. મ. અકલુજ )
શ્રી રેાહિણી તપ સ્તુતિ
શ્રી વાસુપૂજ્ય નરેસર નંદ, વિષ્ણુ માતા આનંદ ચંદ, સહું જીવા સુખદ, શ્રી વાસુપૂજ્ય જિનેસર વંદું, બહુભવ સંચિત પાપ નિકટ્ટુ, આતમ ગુણ આન’હું ૧
ઋષભાર્દિક ચાવીશ જિષ્ણુ'દા, સેવા કરે નિત સકલ સુરિંદા, મન ધરી હરખ અમદા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org