________________
૫૨
સ્તુતિ તરંગિણું તાસ ચરણ એવું મન શુધ, શિવસુખ કારણ એ અવિરૂધ,
નિરમલ જેસે દૂધ ૨ રોહિણું પ્રમુખ તપસ્યા સાર, જિહાં ભાખી જિનવર ગણધાર,
ભવ્ય સકલ હિતકાર; તે આગમ જે એક ચિત્ત ધ્યાવે, શ્રી જિનવાણી પઢે પઢાવે,
તે અક્ષય સુખ પાવે. ૩ શ્રીજિનશાસન સાનિધિ કારી, દુરિત અમંગલ દૂર નિવારી,
સેહે શુભ આચારી, કલ્યાણકારક જેહની સેવ, સુરનર પૂજિત શાસનદેવ,
વિઘન હર નિતમેવ ૪ (આ.શ્રી કનકસૂ. શાસ્ત્ર સંગ્રહ, પલાંસવા, કચ્છ વાગડ)
૧ શ્રી સિદ્ધચક્ર સ્તુતિ શ્રી જિનશાસન નાયક જિનવર શ્રી મહાવીર, ભાખે શુભવાણી કઠીન કમ જંજીર, નવપદ તપ મહીમા સિદ્ધચક અધિકાર, આરાધે રાધે જિમ પામે ભવપાર. ૧ જિનમંગ વિરાજે અતિશય શુભ ચોત્રીશ જિન વાણી કેરા ગુણ પ્રગટયા પાંત્રીશ, એડવા જિન સે દુષણ રહિત અઢાર, સિદ્ધચક્ર સેવીજે આણી ભાવ ઉદાર ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org