SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ પક અંગ પવિત્ર થઈને મહિને આ ચિત્ર, દેવવંદન કરીઈ પડિકમણાં સેઇ પવિત્ર, ગણણું વલી ગણાઈ આણ નિજ મન ઠામ, ઈમ વિધિસું ભાવે સુણે સૂત્ર અભિરામ ૩ ગયગમણી રમણ પહેરી સેલ શણગાર, સિદ્ધાયિકા દેવી જિનશાસન હિતકાર, સિદ્ધચકન સેવક સાનિધ કરજે એહ, કવિ રતનવિજય કહે લીજે ભવને છે. ૪ (આ. જબુસ. મ. ડભોઇ) શ્રી વીરજિનેસર અલવેસર અરિહંત, તપ સિદ્ધચક કેરે ભાખે શ્રી ભગવત, આસે ને ચૈત્રે નવ નવ દિન વિકસંત, એક્યાસી આંબિલ તેહનો કીજે તંત. ૧ પહેલે પદ અરિહંત બીજે સિદ્ધ ભગવંત, ત્રીજે આચારજ ચેાથે ઉવજઝાય મહંત, પંચમે સર્વ સાધુ છૐ દંસણ નાણ, સાતમે ચારિત્ર તપ આઠમે નવમે જાણ. ૨ શ્રી જિનવર ભાખે સિદ્ધચક ગુણમાલ, નિત જિનવર કેરી પૂજા કરો તિનકાલ, ઉજમણું કીજે ભાવે થઈ ઉજમાલ, તે શિવસુખ પામે જિમ મયણુ શ્રીપાલ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy