________________
૫૪
સ્તુતિ તરંગિણું શ્રી સિદ્ધચક્ર કેરા શ્રી વિમલેસર દેવ; જે એ તપ કરશે તેહની કરશે સેવ, પંડિતવર સુંદર શ્રી કિર્તિવિજય બુધરાય, તસ સેવક ભાણે જિનવિજય ગુણગાય. ૪
(પલાંસવા જ્ઞાન ભંડાર, કચ્છ વાગડ)
( ૩) શ્રી કષહેસર પ્રણમું પાય, ત્રિદશપતિ મિલ્યા ચાર નિકાય,
વિદ્યાધર નરરાય, વિબુધા સહુ ત્રિદુહા ત્રિગડું સ્થાય, પૂરવદિશે પ્રભુ પધરાય,
આસપલવ તલ ઠાય, પરખદા મલી તિહાં અનુક્રમે હાય, ભેજવાણી જિન કહરાય,
ભવિજન પાપ પલાય, દાનશીયલ તપભાવ સુહાય, શ્રી સિદ્ધચકને મહિમા કહાય,
નવપદ ધ્યાન ધરાય. ૧ ચોવીશે જિનવર ધ્યાન ધરી, ભરત ઐરાવત વિદેહ નમજે,
પન્નરક્ષેત્રના જિન વંદીજે, અતીત અનામત વર્તમાન નમીજે, પ્રભુ દેખીને ચિત્ત રંજીજે,
પાતિક દૂર કરી, સ્વર્ગ મૃત્યુ પાતાલ થીજે; શાવતા અશાશ્વતા બિંબ પૂજજે,
જે દીઠે ગતિ છેદીજે, અષ્ટકમલ મધ્યે જિન થાપીજે, સિદ્ધચકનો નમણજ લીજે,
ઈમ શુકલ ધ્યાન ધરીએ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org