________________
પપ
ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ ભાખે અર્થે વિવિધ પ્રકાર, સૂત્રમાંહે મંત્ર નવકાર,
પહેલે અરિહંત શ્રીકાર, બીજે સિદ્ધ આયરીય સુવિચાર, ચોથે ઉવજઝાય મને હાર,
પાંચમે સાધુ આચાર, છઠું નાણું રુદય મઝાર, સાતમે દંસણને અધિકાર,
ચારિત્ર જપે જયકાર, નવમે તપ ગણે નિરધાર, આ ચિત્રી તવ આંબિલ સાર;
ગણણું દેય હજાર ૩ ગ રાગ શ્રીપાલ શરીર, લલના ત્રણદાસ તેહ વરી,
મયણું મુખ્ય વજીર, ચકેસરી સંઘનેહ ગહિર, વિમલેસર નામે વડધીર,
પરાકમે બાવન પીર, સિદ્ધચક સે મેલી કુટિર, તરવા એ ભવજલનિધિ તીરં,
આમીસરનવર સુખી, બુધ ઉત્તમસાગર ગુણ ગંભીર, સવિદ્યાય સાહસ ધીરે,
કહે ચતુરસાગર સૌખ્ય શરીર. ૪ (પલાંસવા જ્ઞાન મંદિર, કચ્છવાગડ)
(૪) અરિહંત સિદ્ધસૂરિ ઉવજઝાયા, સાધુ સકલ વંદુ સુખદાયા.
દંસણ નાણ સુહાયા, ચારિત્ર તપ એ નવપદ જાણે, પ્રેમ ધરીને ચિત્તમાં આણે,
પામી નરભવ ટાણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org