________________
પ૬
સ્તુતિ તરંગિણું મન તન વચન ધરી એક ધ્યાન, આરાધે ભવિ ગુણની ખાણ,
તૂટે કર્મ નિદાન, મંત્ર નહિ કોઈ એહ સમાન, ધ્યાતા લહીએ નીરમલ જ્ઞાન,
પામે શિવપુર થાન ૧ ઋષભઅજિતસંભવ અભિનંદન, સુમતિ પદ્મ સુપાસ જિણુંદ,
ચંદ્રપ્રભ સુખકંદ, સુવિધિનાથ જિનશીતલ સ્વામી, શ્રી શ્રેયાંસ પ્રભુ અંતરજામી,
વાસુપૂજ્ય ગુણધામી, વિમલ અનંત ધર્મ સુખદાયા, શાન્તિ કુંથુઅર મલ્લી સુહાયા,
મુનિસુવ્રત નમું પાયા, નમી નમી પાસ જિર્ણોદા, વરને પ્રણમે સુરનર ઈંદા,
ધ્યાંતા હોય સુખકંદા ૨ સમવસરણ બેઠા જિનભાણવાનું પ્રકાશે સુગુણ નીધાન,
સુણજે થઈ સાવધાન, અંગ ઈગ્યા ને બાર ઉપાંગ, દશપયન્ના સુણે મન રંગ,
- છ છેદ અતિહી અભંગ, મૂલસૂત્ર જિન ચાર પ્રકાશ્યા, નંદી અનુગ મહાગુણ દાખ્યા,
એ પિસ્તાલીસ ભાખ્યા, જિનવાણ જે શ્રવણે ઘારે, કર્મ રિપુ તે દૂર નિવારે,
આત્મગુણ અજુવાલે. ૩ વિમલેશ્વર ચકેશ્વરી દેવી, શાસનસાર કરે નિત એવી,
સિદ્ધચક ધ્યાન ધરેવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org