________________
૩૬
સ્તુતિ તરંગિણી તપ જપ સંજમ શીયલ ધરે તસ, સાનિધકરઈ સંતારીજી; શ્રી રૂપવિજય મુનિમાણેક સંઘને,નિતનિત જય જયકારી છે. આ
(સં. ૧૮૦૧, આ. શુ. ૮ બુધ; કાલુશીની પોળ અમદાવાદ)
શ્રી ચાવીશ જિન સ્તુતિ ઋષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ દેવજી; શ્રી સુપાર્ધ ચંદ્રપ્રભ પ્રણમું, સુવિધિ શીતલ જિન સેવજી, શ્રી શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલજિન, અનંત ધર્મ આનંદુજી, શાન્તિકુંથુઅર મલિ મુનિસુવ્રત, નમિનેમિ પાWવીર વંદુજી. ૧ પંચ ભરત પંચ અરવત ખેત્રે, તીર્થકર ચાવીશજી, અતિત અનાગત ને વર્તમાને, ગણતાં સાતસે વીશજી, સાત જિન ઉત્કૃષ્ટ વીચરે, વિચરે જઘન્ય કાલે જેહ. ઋષભ ચંદ્રાનન વારિખેણુ, વર્ધમાન શાશ્વતા જિનપણું તેહરુ. ૨ અંગઅગીયારને ઉપાંગ બાર, પન્ના દશ સાર; છ છેદ ચાર મૂલ સૂત્ર વખાણું, નંદી અનુગ દુવારજી, સૂત્ર અરથ ભાષ્ય ચૂરણી, જેહ નિરયુક્તિ સહીયેજી; પંચાંગી શ્રી જિનધર્મ વાણી, ભણતાં શીવસુખ લહીયેજી. ૩ ચોસઠ સુંદર ચોવીશ જખજખણ, શોભે શાસન દેવજી; લોકપાલ નવગ્રહ સુર વરજે, શુદ્ધ સમકિત સેવીજી, જ્ઞાન દર્શન ચારિત્ર આરાધે, દાનશીલ તપ ભાવ ધારીજ, શ્રીજિનચંદ સુરતનસુર ભણે,વધ સુર શ્રીસંઘને સુખકારી છ૪
(બુદ્ધિતિલક જૈન જ્ઞાનમંદિર, ભાભર, પં. ભૂવનવિ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org