________________
૩૭
ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ
ત્રિભુવન શાશ્વત પ્રતિમા સ્તુતિ. શ્રી જિન ત્રિભુવન બિબ વીરાજે, કહું સંખ્યા વિધ ચિત્ય સમાજે,
અતિશય શાશ્વતા છાજે, આઠકોડ છપન લખ જાણું, ઉપર ગણુ સહસ અત્તાણું,
ચઉસય છયાસી પ્રમાણે, પંચવિશતિ કોટવાધિક જાણું, નવસૅ કેડી ત્રેપન લક્ષાણી,
સહસ અઠ્ઠાવીશ આણી, ચઉસે અઠયાસી મણીમય ધારી, સુરગિરી કિન્નરભુવન મઝારી,
શાશ્વતિ પ્રતિમા સારી ૧ દક્ષિણ ઉત્તર ભવનપતિ ઘર, સપ્તકેડ લક્ષ સત્તર દ ધર,
લેક અધે વિચ જિનહર, કેડ આઠ સય તેત્રીસ કેડી, લક્ષ બિહેત્તર અડસય જેડી,
વંદે બે કર જોડી, તિર્યલોકે પંચેહી મેરૂ, પંચ્યાસી જિન ચિત્ય ભલેરૂ,
ચઉદિશિ ચાવનહેરૂ, ચિત્ય પ્રતિવન ચાર સુઠાણું, મેરૂ ચૂલિકા પ્રતિ એક જાણું,
સત્તરે મેક પ્રમાણે ૨ ગિરિગજ દંતેવીશ ગૃહાણ, દેવકુરૂત્તર દિ ભુવનાની,
શાહમલિ જબ વૃક્ષણ, અસીયે વખારે ગિરિયે સંતિ, પ્રતિ વિદેહે ડિશ ખંતિ,
એકસો સિત્તેર ગિણુંતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org