SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ ૩૫ ભોદધિ તરણુ મોક્ષ નિસરણ નયનિક્ષેપ સુહાણીજી; એ જિનવાણી અભિય સમાણ આરાધે ભવિ પ્રાણીજી. ૩ શાસનદેવી સુરનર સેવી, શ્રી પંચાંગુલિ માઈજી; વિઘન વિદારણી સંપત્તિ કરણી, સેવક જન સુખદાઈજી, ત્રિભુવન મેહિની અંતરજામી, તિજગજસૂ ત સવાઈજી; સાનિધકારી સંઘને હે, શ્રી જિનહષ સહાઈજી. ૪ (દાદર જ્ઞાનમંદિર મુંબઈ) મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે, સિમંધર જિન વિહરમાનજી; અતિશય પાંત્રીશ વાણું પ્રસારે, સુત શ્રેયાંસ ગુણવાનજી, ધારી લંછન પદકજ સેહે, અર્ધ ચંદ્ર સમ શેભે ભાલજી; ચેત્રીશ અતિશય અલંકૃત, કંચન વનગુણગણ સાલજી. ૧ વીશ ભવનપતિ બત્રીશ વંતર, રવિ શશી જેતકી જાણોજી; દશ વિમાની ઈન્દ્ર ઈન્દ્રાણ, ચઉસઠ ચતુર સુજાણેજી, એક ક્રોડ સાઠ લાખ કલશઈ, પાણી ખીર સમુદ્રનું આણીજી; સકલ સામગ્રી સજી નવરાવેઈ, સવિ જિનનઈ ભવિ પ્રાણજી. ૨ પ્રભુમુખ પદમ રુદયથી નીકસી, ગણધર મનકુંડઇ વિકસી, સ્યાદ્વાર ગંગાનઈ સિધુ, મિથ્યા વૈતાઢય નઈ ભેદઈજી, જિનશાસન સુખ ક્ષેત્રમાં પ્રસરી, નયનિખેવે પૂરઈજી; કરમ કંપે રુદયે દુરિત તાણે, પીતા ભય તાપ નિવેદઈજી. ૩ ચી ચુંદડી ચલી ચરણું, મુગટ કુંડલ ઉરહારજી; સીમંધર શાસન રખવાલી, સુરી સમકિત ધારીજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy