SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ (૨) સીમ'ધરસામી નિરમલા,સિંધાણિ ખઈઠા કેવલા; અમેા ભરતક્ષેત્રથી વંસુ, સર્વિ દુક્રિત પાપ નિકદસુ. ૧ સીમધર સામી નિરમલા, સિંધાસણ ખઈડા કૈવલા, અમે જમૂદ્રીપથી 'સુ, વિદુષિત પાપ નિકસુ. ૨ સીમધરસામી નિરમલા, સિધાસણ ખઇઠા કૈવલા; તુમે સંજમશ્રી પરીવર્યાં, તુ ંમે કેવલજ્ઞાની જઈ મલા, ૩ સીમધર સામી નિરમલા, સિંધાણ અર્ધા કેવલા; સીમધર સામી તારિ તારિ, ભવ આવાગમ નિવારી વારી. ૪ (૫. રંગવિજય સોંગ્રહીત હૈં. યશેાવિ. શાસ્ત્ર સંગ્રહ ડભેાઇ) સ્તુતિ તર ગિણી (૩) મનશુધ્ધે વદા ભાવે ભવિજન શ્રી સીમંધર રાયાજી; પાંચશે ધનુષ્ય પ્રમાણુ વિરાજીત કચનવરણી કાયાજી, શ્રેયાંસ નરપતિ સત્યકી નંદન વૃષભ લઈને સુખદાયાજી; વિજયભલી પુક્ખલવઇ વિચરે સેવે સુરનર પાયાજી. ૧ કાલ અતીત જે જિનવર હુઆ હૈાસી જેહ અનતાજી; સ‘પ્રતિકાલે પચવદેહે વરતે વીશ વિખ્યાતાજી, અતિશયવંત અનંત ગુણાકર જગમ ધ્રુવ જગત્રાતાજી, ત્રિકરણશુદ્ધ કરીને ધ્યાવેા પાવે। શિવ સુખસાતાજી. ર અરથે અરિહંત પ્રકાશી, સુત્રે ગણુધર આણી; મેામિથ્યાત તિમિરભરનાશન અભિનવ સુરસમાણીજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy