SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ ૩૩ (૫) મીઠાઇ વસ્તુ જિનપૂજા ગર્ભિત શ્રી વીરજિન સ્તુતિ વડાં ઘેબર જે વૃતમાં તલ્યાં, તે ઉપર સાકરનું ભલ્યાં. ઘણું મેજિક સુંદર સેવના, દિઈ વીરજિનેસર સેવના. ૧ જલેબી મરકી નેહે સમી મીઠાઈ કરતા ભક્તિ ગમી, ખાજિલાંખર માંમન ભાવતાં, લહજે સવિ જિનગુણ ગાવતાં. ૨ કાખરાયણ આબા કાતલી, શેલડી સાકર કેરીડલી, એહથી જિનવાણી અતિ ગળી, જે સુણતાં અઘ જાવે ટળી. ૩ જેમ ખજૂર ચીની જાણુઈ, કથિ મુખમલ વખાણુઈ; પટેલો મસરૂને પામરી, એદીઈ પૂજે જિમ શાસન સૂરી. ૪ (લિખિત-પં. રંગવિ.ગણિ, સં–૧૮૯૭ ફા. સુ. ૫ ભાભર બુદ્ધિ વિ.ના ભુવનવિ. મ.) (૧) શ્રી સીમંધર જિન સ્તુતિ. સીમંધર સ્વામી યો વિહરમાન, ધનુષ પાંચશે દેહમાન; સેવક સનમુખ જોઈયે, કલિકાલ કુમતિ મલ ઘેઈયે. ૧ વીશ તીર્થકર સમે સર્યો, વિમલાચલ ઉપરી ગુણભર્યા; ગિરિ કરણે આયા નેમનાથ, જિનવર મેલે મુગતિ સાથ. ૨ શ્રી હમસ્વામી ઉપદિશ્યા, જબુગણધરને મનિ વક્ષ્યા; પુંડરગિરિ મહિમા જેમાંહ, તે આગમ સમરું મનિ ઉછાહ. ૩ પ્રહમે દેસણ કાલઉ, જગદીસર પરમ દયાલવું; ગણધરને ત્રિપદી ભાવતા, તે સુખકરો મૃતદેવતા. ૪ (પૂ. રામચંદ્રશ્ન. મ. અમદાવાદ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy