SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ રસુતિ તરંગિણી કુશલ પરંપર કર જ સુંદર તાસ પુરંદર વંદજી, કહે ગુણવિજય મુદા મન ભીતર ધખધખ ધરીઈ આણંદજી. ૪ (પૂ. રામચંદ્ર સૂરિ મ. અમદાવાદ) ૪ નંદનમુનિ ભવાશ્રિત શ્રી વીરજિન સ્તુતિ. (રાગ-પ્રહ ઊઠી વંદુ) પ્રભુ ભવ પચવીસમેં નંદનમુનિ મહારાજ, તિહાં બહુતપ કીધાં કરવા આતમ કાજ; લાખ અગીયાર ઉપર જાણે એંશી હજાર, છસે પીસ્તાલીસ માસક્ષમણ સુખકાર. ૧ અરિહંત સિદ્ધ પવયણ સૂરિ થવિર ઉવજઝાય, સાધુ નાણુ દંસણ વળી વિનય ચારિત્ર કહાય; ખંભવય કિરિયાણું તવ ગાયમ ને જિણાણું, ચરણું નાણું સુઅસ તિર્થ વીશસ્થાનક ગુણખાણું. ૨ ઈમ શુભ પરિણામે કીધાં તપ સુવિશાળ, મુનિ મારગ સાધન સાધક સિદ્ધ દયાળ; સમકિત સમતાધર ગુપ્તિ ધર ગુણવંત, નંદન ત્રષિરાયા પ્રણમું શ્રુતધર સંત. ૩ ધન પિઠ્ઠિલા ચારજ સદગુરુ ગુણ ભંડાર, ઈમ લાખ વરસ લગે ચારિત્ર તપ સુવિચાર; પાળીને પહત્યા દશમા સ્વર્ગ મઝાર, કહે દીપ વિજય કવિ કરતા બહુ ઉપકાર. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy