________________
૩૧
ગુજરાતી સ્તુતિ સદેહ વિભાગ વીર શાસન વીર શાસન એ છે જે દેવ નામે જે, સિદ્ધાયિકા સકલ લોક કલ્યાણ કારણું રમલવૃદંતી નિત ફર; ધરે ચિત્ત જે વિઘન વારણી શ્રી સેમ વિમલ જસ તે લહે, જેહ કરે એહને યાન ઉવજઝાય હસ શ્રી એમ ભણે
તસ ધર નવે નિધાન. ૪ (અંબાલાલ ચુનીલાલ હ. શેઠ આ. કે. પેઢી. પાલીતાણા)
કુમારપાલ ભૂપાલ ગુણ આશ્રિત
૩ શ્રી વીર જિન સ્તુતિ, વયણ સુણી જસ પટધર કેરાં કુમારપાલ ભૂપાલજી, અતિ ઉત્તગ જિન ભવન કરાયાં ચઉદશ ચુયાલજી; ઝરણું ઉદ્ધાર જુઓ તમે યાચે જિનગૃહ સેલહજરજી, વીર જિનેસરને તમે વંદે ચિર નંદ નિરધારજી. ૧ ત્રિભુવન પાલ નરાધિપ નંદન કુમારપાલ નરનાથજી, સિદ્ધરાય પટદિનમણિ સમવડરણ નિજિતિ રિપુ સાથ; બિંબ પ્રતિષ્ઠા કરાવી બંધુર પુછવી પૂરઈ જગશજી, જિહાં જિનવર થપાવ્યા યુગતે નમીઈ તે નિશદિશજી. ૨ જેહ થકી જિનશાસન સમજી કુમારપાલ કુતપુન્યજી, દેશ અઢાર અમારી પલાવી, ધરા ધીર તલે ધન્યજી; નીર ગળી વિવરવરે નિરંતર લાખ ઈગ્યાર તુરંગજી, તેહતણાં ગુણ સુણતાં નવનિધિ લહી લચ્છી અભંગજી. ૩ શ્રી અણહિલપુર પાટણ જિલ કરતિ કુમાર નરિંદજી, સાલંકી વર વંશ વિભૂષણ જસગુણ ગાવે સુરિંદજી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org