SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સ્તુતિ સદૈાહ વિભાગ અરથ અનેાપમ શ્રી જિનવાણી, સમકિતવંત સરદš ભવિ પ્રાણી; ગણધર ગૂથે તહત ઉદાર, ભાષે પંચમનાણી, દ્વાદશાંગીના વિસ્તાર; અથરયણ ભંડાર, જે સેવ્યા લહીયે શિવરાજ, વંછિત સીઝે સઘલાં કાજ; ઇમ ભાખે જિનરાજ, પાપ ૫ક ધાવાને જલધર, જ્ઞાન પ્રકાશ કરણ જિમ દિનકર; એહુવા આગમ સુખકર. ૩ પાસ દેવ પદ પ સેવા, અનિશ ચાહે જિમ ગજ રેવા; તિમ સમકિત ષ્ટિ દેવા, ધરણેન્દ્ર રાજા પદ્માવતી સારી, સંઘ ચતુર્વિધ વિઘન નિવારી; સાથે લે સુખકારી, શ્રી વિજય પ્રભસૂરિ ઈંઢા, જસ મુખ સેાહે પૂનિમ ચંદે, પ્રભુ દરસન અતિ આનંદ, શ્રી ખીમાકુશલ ગુરુરાજ પસાઇ, અલિવ વિઘન સખ દૂર જાઈ; શિશ લબ્ધિકુશલ સુખદાઈ. ૪ (૮) (રાગ–શ્રી શત્રુંજય તીરથ સાર.) વામાનંદન જગત જગીશ, ભીડ Jain Education International ૨૫ ભંજન જિન વિસવાવીશ; ત્રિભુવન કેરા ઇશ, ક્રમ વરીનઈ કીની રીસ, તપ જપ ખપ કરી નાખ્યા પીસ; મુતિ રમણીવર ધીસ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy