________________
૨૪
સ્તુતિ તરંગિણું ધરણેન્દ્ર રાણું જગ વખાણ ઈન્દ્રાણીથી સાર, શુભવતી પદ્માવતી હવે સંઘ નઈ સુખકાર; સુમતિવિજય વાચક સીસ દશનવિજય કાંઈ કહેલાસ, જિન ભગતી કરતી ચિત્તિ ધરતી શ્રીય ભેટ પાસ. ૪
(છોટાલાલ જિનવાળા-ડભોઈ)
(૭) રતનપુરી નગરી શિણગાર, મેહન મૂરતિ પાસ ઉદાસ;
ભવિજનને સુખકાર, અશ્વસેન કુલ કમલ દિણંદ, વામદેવીના એ નંદ;
નીલ રતન તન જિન નવ હાથ, દુર ગતિ પડતાં દે પ્રભુ હાથ, સિદ્ધપુરી સુખ સાવ્ય;
જય તું પાર્શ્વ જિનેસર દેવ, ભલે લહી મેં તુમ સહાય, વંદુ છું નિત મેવ પાય;
જપુ છું તૂજને દિન રાત. ૧ ઋષભ અજિત સંભવ અભિનંદા, સુમતિ પદ્મપ્રભુ પાપ નિકંદા;
- શ્રી સુપાર્શ્વ સુખ ચંદા, ચંદ્રપ્રભ સુવિધિ જિન શીતલ, શ્રેયાંસ વાસુપૂજ્ય અતિ નિર્મલ,
ભવિવાદ પ્રભુ વિમલ, અનંતનાથ જિન ધર્મ કરંધર, શાન્તિ કુથુ નમું પરમેસર,
અરમણિ જિનેસર સુંદર, મુનિસુવ્રત નમિ નેમિ પાશ્વ, વીર જિનેસર પૂર આસ;
મંગલ કમલાવોસ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org