SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ રસ્તુતિ તરંગિણી પૂરણ આસ્થા તું જગદીશ, નમે વરણુ ચઉ પચવન છત્રીશ; લંછન પદ ભેગીશ; ચઉતીસ અતિશય ધરણ પૂરીશ, અઠ્ઠ દશ દેષ રહીત મુનીશ; અનિશિ નામું શીશ. ૧ શ્રી સિદ્ધાચલ ઋષભજિકુંદ, ગિરનારી નમિયે નેમિ મુણાંદ; ગેડી હરઈ દુઃખદંદ, અંતરીક્ષ જિન સુરતરૂ કંદ, ફલવધિ અધિકે તેજ દિશૃંદ; રાણપુર જિનચંદ, અતીત અનામત વરતે નિણંદ, મહા વિદેહે વીશ નર્મદા સંપ્રતિ છે જિનચંદ, અષ્ટાપદને મેરૂ ગિરીદ, સમેત શિખર શિવ સુખને કંદ; આબૂ વાંદુ આણંદ. ૨ રચે સુરવર તીન પ્રાકાર, રૂપ સેવનને સ્પણુ ઊદાર; ચિહું દિસિ ચારે દ્વાર, મધ્યે સિંહાસન તિહાં મને હાર, ઉ અતહિ અજબ આકાર; બેસઈ જગદાધાર, જિનવાણું જિમ જલધાર, અમૃત રસથી અધિક અપાર; દીયે દેશના સાર, હેય ઉપાદેય અનેક પ્રકાર, ભવભય સંશય ટાલકુહાર; ભવિજનના સુવિચાર. રૂપ અને પમ અધિક વખાણ, ઉઢણ દિખણ વીર વિનાણી; તું હિત ચિંતક પ્રાણ, રંભા અપછર ને ઈન્દ્રાણું, તુજ આગલી સહુ આણે પંકા; ધરણેન્દ્રતણું પટરાણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy