SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ (૩) ગલકુંડા પાસે મલકાપુર તે ગામ, તિહાં પાસ જિનેસર સેહે અતિ અભિરામ; નીલ પલ દલ સમ નવ કર કાયા માન, ચંદન ને કેશર પૂજી કીજે પ્રભુનું ધ્યાન. ૧ દે રાતા જિનવર દો પેલા દે શ્યામ, દે મરગય વન્ના સેલસ કંચન વાન, પ્રહઉઠી ભવિકા અનુદિત કરો પ્રણામ, એ જિનને નામે સીઝે વંછિત કામ. ૨ શુદ્ધ મારગ દાખે ભાખે ચાર પ્રકાર, દાન શીયલ તપાદિક ભાવના ભાવે સાર; ચિહું ગય દુઃખ વારે સારે આતમ કાજ, તેહ કરમ હણને પામે મુગતિને રાજ. ૩ રૂમઝુમ કરતી કોટે નવસર હાર, ચામીકર મેહલ સેહે સાર શૃંગાર; શાસન મૃતદેવી વિઘન હરે નિશદીસ, કીરતિ સુખ આપે પુરે સંઘ જગીશ. ૮ (અમરવિજય જ્ઞાનભંડાર-ડભેઈ) (૪) શ્રી નવલખા જિનેસર વામ ઉરસુર મલહાર, અશ્વસેન કુલ દીવ દીવબંદર શણગાર, સુખ સંપત્તિ દાતા સકલ પદારથ જાણ, તે ભજતાં પરાણ પામે નિત કલ્યાણ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy