SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સ્તુતિ તરંગિણી કર કનક કમંડલ, પુસ્તક વીણા વર દેતી કવિ માત; શ્રી સુમતિ સાધુ સુજનની આવી વાણું અતિ વિખ્યાત. ૪ (પાટડી જ્ઞાનભંડાર) (૨) (રાગવિમલ કેવલજ્ઞાનકમલા) સુરપતિ ચઉસઠ પાય સેવિત કુમતિ પક્ષ વિખંડ, મિથ્યાત્વવારક તરણ તારક ભવિક કમલ સુમંડનં; સુખશાન્ત સમતા રમે રમતા જગતિ જય જય કારણું, જિત મેહમલ્લ વિહ@ મનમથ પાર્શ્વજિન જન તારણું. ૧ જિન જન્મ મોચ્છવ હરખ અપરછર કરતી નાટક કિન્નરી, ઉછરંગ બહુવિધ ગેહ અશ્વસેન માતા વામા ઉર ધરી; શુભ રયી વરતે જેગ ચંદ્ર સુષિવદ દશમી ભચે, મદક મઠ ભંજક જન સુવંછક પાW અતિશય તે જા. ૨ નય ગહન ગર્ભિત ધ્વનિ સુગજિત ચઉનિક્ષેપા ધારિત, પત્રીસ ગુણયુત પિયુષવાણી દેશના હિતકારીત; સ્યાદ્વાદ રંગી સપ્તભંગી તત્ત્વરૂચિ ઘન ગણ ધરી, ગુણ દયા જીવ કૃપાલ વાણી પાર્શ્વ ચઉમુખ ઉદ્ધરી. ૩ શિવ શાનિ કર્તા મોક્ષદાતા કમ હરતા સુખકર, સંસાર તારણ કુમતિ વારણ શાનિ જિન સુવિહિત કરે; ગણધાર સૂરિવર વિજય રાજેન્દ્ર તીર્થ જગમ જયકર, ચઉવીશ જિન પરદ રૂચિ ધર ભક્તિ કર શિવ સુખકર. ૪ (પાલેજ જ્ઞાનભંડાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy