SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ હુવા હશે તે જિન અછે, પહેલા પ્રણમું પુજુ પછે; બીતી ચઉ પણ અડવાશ ભેદશું, પ્રભુ પૂછ પાતિક છેદછું. ૨ જેન વાણી સાચી સહી, શિવસુખ તે લહીયા ગહ ગહી; અંગ અગ્યાર ને બાર ઉપાંગ, સુણવા ભણવા કરીયે રંગ. ૩ કર ધરતી અંબા લુંબીકા, શુભ કરતી દેવી અંબીકા; નેમી ક્રમ પંકજ મધુકરી, સુધનહષ પંડીત સુખકરી. ૪ ૧ શ્રી પાશ્વજિન સ્તુતિ અનુદિ સેમવિમલસૂરિ જઈ દીપઈ પાસ જિjદ, પાય પઉમ નિરતરરત્તા પઉમાદેવી અને ધરણુંદ; જે પૂજ્ય ઉપર તખીષરતા પુરી આપી અતિ આણંદ, સે મનને ભાવે ભવિય વંદે જિમ પામઉ સુખકંદ. ૧ ચકવીશ જિનેસર ચંદન કેશર, ચરચાઓ ચતુર સુરંગ, ચકતીશય અસય અઈસય, વાણું પાંતીસ ગુણ કરે જે સંગ; દો રાતા ઘેલા નીલા કાલા હેમ, વિમલ સમ સેલ; તે ભાવિ વંદુ અતિ આણંદુ, જિમ પામઉ રંગ રેલ. ૨ જિનમુખ વદન બ્રહથી વહતી, ગૌયમ ગંગાવર્તિ, મિથ્યા ગિરિ ભેદી, હુઈ ત્રિવેદી સ્થિતિ, ચાર બાર એ દશ દોય અંગે રંગી, ગંગા હરી કરમ મલયંક દેઈ તાપ નિવારી સુરનરનારી સે શ્રી નિષ્કલંક. ૩ હંસામય ગમ, હંસજ બેઠી હંસ સમાણુ કંતી; સુ૨ કિન્નર સેવી, સરસતી દેવી સેવાઓ આણ ખંતી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy