SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ (૭) રાઇમ રાઈમઈ રાઈમઈ પરઈ હરી, સિદ્ધવર રમણીહર ખીજનઈ આદરી; ખાલ બ્રહ્મચારી ગણુહુર માહિ જે મૂલગુ, ગિરહિ ગિરનારી સે। તેમ જિન ઉલગુ. સ્તુતિ તર‘ગિણી ઉજલ સિહરી છઈ જે જિન સુંદરા, કુસુમ ચંદનઈ કરી તે સવિ પૂજતા; સપજઈ ભગતિ નઈ સુખ સવિ પૂજતા, સકલ કાર્યં તવ જિત ભત્તિથી સીજતા, નેમિ નિરવાણુ નાણુ નિરવાણુ સમજી ત, ત્રિણિ કલ્યાણકે રેવઆચલ હે; જેહ માંહિઈ ઇમ જિનવરે ભાખી, મતિ શ્રુતનાં રસ મર સદા સાખી, સામભટનારી નેમિ જિન સેવઇકા, સિંહવાણાદ્ધિ કરી અખતરૂ લુંબિકા; શુભકર વિભકર ભણીય જે અખિકા, ભણી નન્નસૂરિ સાવઈ ગણુધર અંબિકા. (હેમચદ્રાચાર્યાં. જૈન જ્ઞાનમદિર, સાગરગચ્છ, પાટણ) ૪ Jain Education International ૮ નેમપ્રભુની સ્તુતિ જચકર મિસર જગ જયા, તુજ વંદન હું અતિ અલયા; જાણું ગિરનારે આવીયે, રાજુલ વરના ગુણ ગાઇયે. ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy