________________
ગુજરાતી સ્તુતિ સદાહવિભાગ
બ્રહ્મચારી શિરદાસ, ગણુધર એકાદશ; સહસ વરસ જસ આયુષુ, સુરનરે જસ દાસ. ર દેહુ ધનુષ દશ માન વાન, અજન સમ રહીઈ, અઢાર હજાર અણુગાર સાર, શ્રુત સાગર લહીઇ. ૩ નેમીશ્ર્વર ખાવીશમા, પ્રસ્ખલ પ્રતાપી જાણું, પરભાતિ નિત પ્રણમતાં, લહીઇ કેાડી કલ્યાણુ. ૪ (વિ. સં.૧૮૧૬-ભા. સુ. ૧૦ કાલુશીની પેાળ, ઝવેરીવાડ અમદાવાદ)
(૬)
(રાગ-રતિ રાઘવ રાજારામ)
ગિરનારે નેમજી શામલા, તસ નામે લેઉ ભામણા; જીવદયા પ્રતિ પાલિઇ, પશુ દેખીને રથ પાછા વાલીયા. ૧
૧
હરણે। પૂછે સુણેા હરણી, રાણી રાજિમતી બાલકુવારી; આઠ જે ભવની પ્રીતડી, પ્રીતડી, નવમે ભવે તે મેલી એકલી. ર
૧૭
વા
રેવાગઢ ચઢી;
લીયા મેલી મન, વલીને ચારિય પાલ્યા નિરમલા, ત્યાં નેજિને ધ્રુવલ ઉપના, ૩ સરખી સખીયે મલી સાથ, તેના ભવે નેમિનાથ; બાવીશમા તીર્થંકર નેમરાણી, રાજિમતી કહે નહિ મેલું સાથ. ૪
(હુ‘વિજય-વડાદરા)
૧. તે પૂછે હરણીને. ૨. તે. ૩. રેવા તે ગઢ રળીયામણું, મનવાળને રેવાગઢ ચઢ્યા. ૪. ત્યારે. ૫. તેમનાથ રાણી રાજુલ કહે.
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org