SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સ્તુતિ તરંગિણું નવમા જિન સુવિધિનાથ સદા સુખકારી, નેમનાથને પ્રણામે નવલખા પાસ જે કારી; ઈત્યાદીક જિનવર દીવ બંદરમાં સેહે, એહવા જિન ઉપરે ભવિ જનના મન હે. ૨ રૂપા સેનાના મણમય ગઢ ત્રણે જાણ, સિંધાસન બેઠા પ્રભુજી કરે સુવખ્યાન; સુરનરને તિર્યંચ બહુ જાણે અજાણ, અમરત પે મીઠી સાંભલ જિનની વાણુ. ૩ પગે રમઝમ કરતી ચતુર ચાલે ચમકતી, પઉમાવતી દેવી પાસજીનું નામ જપંતી; પંડિતવર મહિમા સુંદર તાસ પસાય, શીસ કલ્યાણ સુંદર પાસજીના ગુણ ગાય. ૪ (બુદ્ધિતિલક જ્ઞાનભંડર-ભાભર પં. ભુવન. વિ. ગણ.) પાસ જિણેસર વરતો પૂરણ સુખકરણ ગજ સ્વામીજી, કડીય નગરમાં સુપરિવંદ પંચ નંગ પણિ શિર નામોજી; શ્રી વામાનંદા જગદા નંદ દાલતિ દાયક દેવેજી, પટ્ટધર શ્રી વિજયરાજસૂરિ સારે પ્રભુની સેવજી. ૧ ભરતરાયે ભરાવી પ્રતિમા ચોવીશ જિનની સારી, સ્વલબ્ધિ અષ્ટાપદ જઈને ગૌતમસ્વામી જુહારીજી; ઈમ સયલ જિનની સેવા કરતા ગૌતમ થયા શિવ ગામીજી, શ્રીવિજયરાજસૂરિ મ લઈ મંગલિક હેય જિન નામે છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy