SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તુતિ તરંગિણું ૧૫ એ જિન વંદી પાપ નિકદી પંચમી દિનિ સાવધાનજી, તપ કરીઈ જિમ વરીઈ કેવલ લહીઈ સુખ નિધાનજી. ૨ અરિહંત અર્થ પઈ પઈ ગણધર વિરચઈ સૂત્ર ઉદારજી, પંચતાલીસવર આગમ ભણુતાં સુણતાં જય જયકાર; તેમાંહિ સિત પંચમી કે પભો સાર વિચારજી, ભાવિ તપ કી જઈ અધ છીજઈ લી જઈ શિવ સુખ સાર. ૩ શ્રી નેમિસર પદકજ ભમરી અંબિકા અમારી સારીજી, તાર કુદાર સિંગાર શરીરી મહઈ સુરનર નારીજી; પંચમી દિન તપ સાંનિધિકારી રિવિઘન નિવારીજી, શ્રી ગુણવિજય વિબુધવર સેવક નેમિવિજય સુખકારી. ૪ (શ્રી વિજયદેવસુર સંધ જ્ઞાનભંડાર-પાયધૂની મુંબઈ) (શિખરીણું છન્દ) યદુવંશાકા ઉડુપતિ સમા નેમિ જિનજી, શરીરે રંભા ભારતી મદહરી રાજુલ તજી; ગ્રાહી દીક્ષા ભારી ભવિજન વિધે દિનકરી, કહો ઈષ્ટિ સ્વામી હરણ પશુ જેસે હિત કરી. ૧ ગયે સ્વામિ ઉર્જિત ગિરિ શિખર સિરસી, અપાપાઍ વીર શિવસુખ અનંત વિફરસી, જયા ભુવ પામે ધવલગિરિ શ્રી આદિ જિનજી, સમેતે આનંદામૃત રસ કરા વિશ જિન છે. ૨ અનેકાન્ત સ્યાદવાદ નગમ ભંગાદિ વિધિથું, અજેયહિ તીર્થ તરશત બુકીટ સમરું; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy