SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ ગિરિવરિત્રહિય કેવળકરીય પુહરી વિહાર, સંપત્ત શિવપુરી પુરીત સંપય જય પૂજતાં જયકાર. ૧ કુંદિડું સુંદર દેઈ શામલ દેહ દેઈ જિનવર, વિલિદુન્નિ કુંકુમ સાર વિદુમ સરિસ અપઈ ગે; જિન જુયલ સરગય રયણ ઉપમ કન્તિ કાયં સુધન્ન, આદિશ આદિક નમું નાયક સેન્ન સેવન્ન વન્ન. ૨ ઈચ્ચાર અંગ ઉવંગ બારઈ દશ પઈન્ન સાર, છ છેદ રયાઈ મૂલ નંદી સૂઝ અણુ જીગદાર; પટણાલ સંપઈ કાલિ આગમ અર્થ કરી અભિરામ, તે નમું નિરમલ ભાવ આણું સમ્મ ફલ આરામ. ૩ ચકેસરી સિરિ પઉમ અંબા પમુહ શાસનદેવી, જિન નાહ કેરા નિત નવેરા રચઈ ભક્તિ જે કેવી; તે હરઉ અનરથ સદા સમરથ કર૭ મંગલમાલ, ઈમ સમઈ રચણ હસી સસે વગ ભણઈ વય રસાલ. ૪ (પ્રાય વિદ્યાભુવન-વડોદરા) (૨) ત્રિભુવન જન તારણ દુઃખ વારણ કારણ વિણ ઉપગારજી, રાજીમતી મેહ લેહમતી તજી ભાજી સંયમ નારીજી; પંચનાણુ દાયક પંચમી તપ ધારી જન મુખકારી, ત્રિકાલ ભાવિ વંદી જઈ નેમિ જિન બ્રહ્મચારીજી. ૧ અતીત અનામત વર્તમાન જિનવાસ વિહરમાનજી, શાસયજિન ઋષભ ચંદ્રાનન વારિણુ વર્ધમાનજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy