SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તર‘ગિણી વીણા માંદલ નાદા કાર, કણું યુગલમાં કું ડલ સાર, શ્રી વિજયપ્રભ ગણુધાર, નિરવાણી દેવી સુરદાર; તપગપતિ ગુરુ ગુણ ભંડાર, કેડ પર છે ક દારા મનેાહાર; શિરે દામણીના ચમકાર; લાવણ્યસાગર પડિત પધાર; શીશ પદ્મ કહે સુવિચાર. ૪ (સા જ્ઞાનભડાર) (૬) શાન્તિ જિનેસર દાન દાતાર, શરણાગતિ સાધાર; પહેાંતા કરૂણારસ ભંડાર, સેાલ સમે। જિનવર ચક્રી ઉદાર. ૧. અતીત અનાગત વર્તમાન ભગવત, ચાવીશે જિનવર કેવલા કે તવંત; પ્રભુ ધ્યાન ધરતા હૃદય વિકસત, નવિધિ ને પામે જે પૂજે અમહત. ૨. સાકરથી મીઠી શ્રી જિનવરની વાણી, આર પ દામાંહી પુણ્યવેલી સંચાણી, ગણધર તે ગૂથે આગમ ઉલટ આણી, એ સુણતા પામઇ પંચમી ગતિ ભવિ પ્રાણી. ૩. રાધનપુર મન શાન્તિ જિણુંદ દયાલ, શાસનદેવી સંઘતણી રખવાલ; શ્રી વિજયંસંહસૂરીશ્વર તપગચ્છરાય રસાલ, તાસ શિષ્ય પયપર્ણ વીર શ્રાવક સુવિશાલ. ૪, (૫. ભુવનવિજયજી મ.-ભાભર) ૧ શ્રી નેમિ જિન સ્તુતિ સિરિનેમિ જિનવર પણુય સુરનર ચરણ પામીય સાર, પરિહરી પરિલ રાજ રાજલી રમણી ગિરૂડા ગિરનાર; ૧. શ્રી સધર્ન સુખકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy