SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ર ગુજરાતી સ્તુતિ સદાહવિભાગ જાપ જપતાં પાતિક તિન જગમાંહે આણુ મનાઈ, જો જેવાઇ અધિકાઇ; ચરણે નમે સુરનર ચિત્ત દાઇ; જાઇ, દિન દિન ઢાલઈ દાઈ, ધ્યાન ધરતા વિશ્નો હરાઈ. ૧ શ્રીઋષભ અજિત સંભવઅભિનંદા, સુમતિપદ્મપ્રભસુપાસજિષ્ણુ દા; ચંદ્રપ્રભ જિનચંદ્યા; સુવિધિ શીતલ શ્રેયાંસ નમ’દા, વાસુપૂજય જિન વિમલ જય...દા; અનંત ધર્મ માનદ્દા; શાન્તિ થ્રુ અર્ મલ્રિ દ્વીપદા, મુનિસુવ્રત નમિ નૈમી મુીંદા; પા વીર સુખ કા; એ ચાવીશે મંગલ કા, જપતા જાઈ સવિ દુઃખ દદા; થાઈ ભવિક આનદા, ૨ જિનવરની ભાખિત એ વાણી,અંગ ઉપાંગ મેં' અધિક કહાણી; મીઠી અમીય સમાણી; પણચાલીસે આગમ ખાણી, ભાખ્યા . લેક તે સુધા જાણી; સુણજયા સહુ વિ પ્રાણી; જે નવ મિન એહ અજ્ઞાની, તે તે લલ્વે ક્રુર ગતિ પ્રાણી; ઇમ વદે જિનવાણી; જિન પ્રતિમા જિનરાજ સમાણી, સૂત્ર સિદ્ધાન્ત સઘલે આણી; નિશ્ચે કેવલનાણી, ૩ સજીકર રૂડા સેાશિણગાર, ઊર વરઘાર્થી નવસર હીર; પગ ઝાંઝર અણુકાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy