________________
સ્તુતિ તરંગિણી ભાવધરી પ્રણમી સુરિરાજ, ઈહિન સિધાઈ જે જિનરાજ,
તેહ લહઈ વંછિત કાજ. ૨ શ્રી જિનભાખઈ ત્રિપદી સાર, સૂત્ર સર્વે રચી ગણધાર,
અંગ રચાઈ અગ્યાર; અંગ અનેપમ કહીઈ બાર, સાંભળતાં હુઈ ભવસાર,
ચઉદપૂરવ અતિ ઊદાર; દશ પન્ના જાણું સાર, પભણું મૂલ સૂત્ર ચાર,
નંદી અનુયેાગ દ્વાર અગમ એ છઈ સાર, સુણતાં લહીએ જય જયકાર,
અનુક્રમે સુખ અપાર. ૩ નરવાણું દેવી સવિશાલ, અષ્ટમી ચંદ્ર સમી સેહિઈ ભાલ,
નાશા વંશ વિશાલ; શ્રવણે કુંડલ ઝાકઝમાલ, રિવર સેહિવર નરવાલ
દીપી અતિહી વિશાલ; વિઘન સર્વે વારિ તતકાલ, આશાપૂરી અતિ રસાલ;
સંઘની કરી સંભાલ; જિનશાસન કેરી રખવાલી, દેવહર્ષ બાલી વન રસાલ;
પ્રણમી સવિ ભૂપાલ. ૪. (પૂ. રામચંદ્ર સ. મ. અમદાવાદ)
( ૨) શ્રી શાનિ જિનવર ભવિક સુખકર મઈનવનિધિ થાયાજી, અચિરા માતને નંદન સેહઈ મેહઈ સુરનર રાયા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org