________________
ગુજરાતી સ્તુતિ સદાહ વિભાગ પરમેસર તું વરતા પૂરઈ ચૂરઈ ક્રમ વિકારા જી, દિક્ખા લેઇ કર્માં ખપેવી પડ઼તા મુગતિ માઝારા જી. ૧ શ્રીસિદ્ધાચલ નઈ સમિત શિખરગીરી ઉજ્જલ ગિરીવર જાણુંજી, અષ્ટાપદ્મ નઈ નદીસર સાહઈ આખુ શિખર વખાણુ જી; સ્વર્ગ મત્તે પાયા લઇ જિનવર શાશ્વતા જિન કહીઇજી, ભાવ સહિત એ જિનવર પૂજી મનવ་છિત ફલ લહીઇજી. ૨ કૈવલ જ્ઞાન પામ્યા શ્રી જિનવર મહેાત્સવ કરઈ તવ ઇન્દ્રજી, જિનવર વાણી અમીય સમાણી જીત્યા સુર નર વૃંદ જી; અગ્યાર અંગ નઈ ખાર ઉપાંગા રચઇ ગણધર સાર જી, સૂત્ર અથ સાંભલે! ભવિ પ્રાણી જિમ લહેા ભવના પારજી. ૩ ચ'દ્રનિ મૃગલેાયણીદેવી ચ'પક વરણી સાહઇજી, રૂમઝુમ કરતી રંભા રૂપઇ દેખી સુરનર મેાહુઇજી; શાન્તિ જિનેસર સેવાકારી શ્રી સકલ સંઘ જયકારી જી, શ્રી હવિજય પડિત પદ સેવક પુણ્ય વિજય જયકારીજી. ૪ (બુદ્ધિતિલક જ્ઞાનભંડાર-ભાભર (૫. ભુવન. વિ.) )
૧૦
(૩)
શાન્તિ જિનેશ સમ। પાય, સલાપી વિ સકટ જાઈ; વડાલી નગરે સર્વ સુષકરૂ, વંછિત પૂરણુ વર સુરતરૂ. ૧ કામિત દાયક ચિંતામણી, જગતી જનમાં શાભા ઘણી; જિનવર સતતિ આપેા સુખ, જેણી ટાળું જનાતું દુક્ષ્મ. ૨ ભવસાગર જલ તારૂણ તરી, ભીષણ ભવ ભય ભજન હરી; જિનવર વાણી ગુણુ મણી ખાણી, સાકર શેલડી પાઇ ખાણી. ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org