________________
ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ
અંગ ઉપાંગ મેહે મંડાણ, સકલ સંઘ સેહાણી; એહવી વાણું સુઈ પ્રાણું, જન્મજરા દુખ હાણ જી. ૩ મહાસુદિ ત્રીજે જાયા, તેરસ દિખા જાણેજી; પિષસુદિ પુનમ કેવલ, થાણે સંઘ સેહાણેજી; કિન્નર જક્ષ પન્નત્તિ દેવી, સેવે સદા જિન રાજી; મંગલસાગર ગુરુશિષ પયપે, પદ્મસાગર જયકારેજી. ૪
(પં. ભુવન વિ. (બુદ્ધિતિલક) ભાભર)
૧ શ્રી શાનિતજિન સ્તુતિ અચિરાનંદન શાંતિ જિમુંદ, જેણિ સેવે ચુસઠિ ઈન્દ્ર,
નમિ પરમાનંદ, જે સેવંતા હુઈ આણંદ, ભવિયા પાપ અમૂલિ કંદ,
પૂજીયે એહ જિર્ણદ; ભાવ ધરી સેવિ નાગિન્દ્ર, નતિ નતિ પ્રણમી સુરના વૃદ,
હઈડિ ધરી આણંદ સલ સમા શ્રી શાન્તિ જિદ, મૃગલંછન સહિ જિમ ચંદ,
પૂજુ ભવિ જિન વૃદ. ૧ અતિત અનામત જે જિનરાજ, તે સહુને પ્રણમું આજ,
સૂર નર સારિ કાજ; વિહરમાન વંદે જન આજ, વરતમાન કહીઈ જિનરાજ,
નમતા સીઝઈ કાજ; યાવીશ પ્રણમું જિન આજ, નમી લહઈ સવિ સુખરાજ,
સફલ થયે દિન આજ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org