SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ હતુતિ તરંગિણી શ્રી વાસુપૂજ્ય જિન સ્તુતિ ચોસઠ ઇંદર જશુ સેવા કરે, ભવિક લેકની ભાવઠ હરે, દેષ અઢાર રહિત જે દેવ, એ વાસુપૂજ્ય પ્રણમું નિત મેવ. ૧ પાપ તિમિર હરવાને શૂર, આઠ કરમ કીધા ચકચૂર તે જિનવર પ્રણમું નિશદીસ, જેમ મનની સસુરલે જગીશ. ૨ અરથ થકી ભગવંત ભાખીયા, સુત્ર થકી ગણધર શાખીયા; ચઉ૪ પૂરવ અંગે અગીયાર, સદહતા હવે નિતાર. ૩ શ્રી ચંડા શાસનદેવતા, વાસુપૂજ્ય જિનવર સેવતા; શ્રી સંઘના સવી સંકટ હરો, જિન વર્ધમાનને મંગલ કરો. ૪ (પં. ભૂવન વિ. મ બુદ્ધિ તિલક જ્ઞાનમંદિર-ભાભર) શ્રી ધર્મજિન સ્તુતિ ધર્મ જિનેન્સર ધર્મના ઘોરી, સાત ખેત્ર સુખદાઇ; સમકિત બીજ સુધ આપે, મેહ મિથ્યાત ગમાઇજી; કર ચરણાદિકે શાકપત્રાદિકે, શીવસુખ કુલ રસ હાઈજી, ભાનુનસર સુત્રતા માતા, વજ લંછન પદ સેઈ જી. ૧ અજિતાદીક ને વીર જિનવર, એ સત્તર જાણે, જબૂદ્વીપના પચ વિદેહે, ભરત રાવત આજી; વિસ શિલાને ત્રીસ સિવાસન થાયા શ્રી જિન ભાણેજી, જન્મ મહોત્સવ જિનવર કે રે, એહ તણે પરિમાણજી. ૨ ત્રિગટે એક ત્રિભુવન મેહે, ધમ જિનેસર નાણી જી, સમકિત ધારા ગુણ અપારા, વરસે જગ હિત આણુંજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy