________________
f
ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ
શાસન રખવાલી અજિત ખલા ખલદેવ, વિક્રમપુર સધના વિધ્ર હરે તસ સેવ; વાચકમે' રાજે શ્રી ધર્મ વિજય ગુરુ સીસ, સીસ ભગતે પ્રણમે કનકવિજય નિદિસ. (૫. જીવવિજય--ભાભર)
સાણંદ મંડન શ્રી પદ્મપ્રભ જિત સ્તુતિ શ્રી પદ્મપ્રભ પૂજી જઈજી, નરજનમતશુ ફૂલ લીજઇજી; છઠ્ઠા જિન ભવિ વઢી જઇજી, ધર સુત સુગુણુ સ્તવી જઈજી; સાળુ દસુડામિ શેાભા જઈજી, પ્રભુ મુખ દેખી મન રીઝઇજી; નિરમલ શશિ ઉપમ દ્વીજઇજી, રિસનથી લીલ કરી જઇજી, ૧ દેવદયાલ જે ભગવાન, અનુત્તર અનત વિશદનાણુ, પામ્યા સુખ અખચ અચલ ધાન લેાકાગ્રયા સિદ્ધ સર્વ જાણુ; અનંત ચઉવીશી જિન ભાણું,ચરા ધ્યાન ભવિક થઇ સાવધાન; શિવપદવી સાધન સેાપાન, સુખ સકલ નિદાન મ’ગલવાન. ૨ સમાસરણ રચઈ સુરરંગ, ભરઈ જોયણ લગઇ ફૂલ પગર ભરઈ; અનિશ સુર કેાડી સેવા, કરઈ શિર ઉપરી છત્રત્રય ધરઈ, ચિહુ મુખી શુભ વાણી ઉચરઇ, અતિ મીઠી દ્રાખસાકર પરી; ખાર પદા નિસુણી હરખ ધરઈ જિનવાણી ભવિક તારઇતરઈ. ૩ શ્રી પદ્મપ્રભ દેવ ઉપગારી, તસ શાસનદેવી અધિકારી; હેમવાન તનુ સે।હુઇ શિણગારી,દિવ્ય રૂપ સુંદર દિવ્ય વસ્ત્રધારી; ત્રિભુવન જન મન માહનગારીએ,જિલિ નહી કે જગિસારી; જયજય જગદંબા સુવિચારી, સંધ સાર કરી દેવાંગ ધારી.૪ (પૂ. રામચંદ્ર સૂરિ મ. અમદાવાદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org