SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તર’ગિણી (૩) સકલ વષ્ઠિત પુરણુ સુરત, નાભિભૂપ કુલવર દિનચરૂ; ઋષભદેવ નમે. ભિવ સુખકરૂ, જાસ પૂજે ભાવે સુરવરૂ. ૧ જીવન નાયક ભક્તે ધ્યાઇએ, મુગતિ કેરા તા સુખ પાઇયે; ચારે અધિકા વીશે પૂછયે, જિન તા સવિ પાતિક ધ્રુજીયે. ર જન વાણી સાચી જાણીયે, અંગેાપાંગ સુત્રીક વખાણીયે; લેક તત્ત્વતણા નવ જે કહ્યા,ભણે તે મુનિ જે યાગ જેને વહ્યા. ૩ વિઘનની કંઈ કાચ વિદારણી, જયતુ ચકેસરી બલધારી; ઋષભદેવ મહીમા વિસ્તારીણી, સુધનહષ મહા સુખકારણી. ૪ શ્રી અજિત જિન સ્તુતિ પ્રહ ઉઠી વંદું અજિત જિનેસર રાય, સુર અસુરનરાધિપ પ્રણમે તેહના પાય; સુરત મનાહારી દીઠે પરમાનદ, શ્રી સંધ મનેાહર પૂરણ સુરતરૂ . ઢાય રાતા ઢાય ધવલા દેય નીલા એક વૃ, દેય ઘન પર રાચે સાલ છે કંચન વર્ણ, એ ચાવીશે જિનવર તેહના લીજે નામ; સમરતા સીઝે સઘલા વાંછિત કામ. ખારે અંગ ઇગ્યાર ખાર ઊવંગ વિશાલ, છ છેદ ચાર મૂલ સૂત્ર ભણતાં મંગલમાલ; દશ પયજ્ઞા નંદ્ની અનુયાગ દ્વાર એવુ, સાંભલો વિકે ગુરુસુખ આગલ એહ. Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy