SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સ્તુતિ સદાહ વિભાગ સુખ શાન્તિભઈ શિવઠામ લહી, જિનર્દેશન અપાર અનંત ગ્રહી; ગણધાર વિજય રાજેન્દ્ર સુચિ, કરી ભક્તિ મુનિ પ્રમાદ રૂચી. ૪. (પાલેજ જ્ઞાનભંડાર) B (૨) (રાગ–શ્રાવણુદી દિન પ ́ચમીએ.) આદિ કરણ પ્રભુ આઇજીએ, જે છે પરમ દયાલ તા; જગવલ્લભ જગવદ્ભુએ, માહન ગુણુ મણિમાલ તે; કંચનકાંતિ સુંદરૂ એ, શીતલતા એ ચંદ તા: જન્મકલ્યાણક જેહતુ. એ,સેવે સુરપતિ વૃંદ્ર તેા. ૧ ઊપગારી અનિતલ એ, અગઢ કાર સમાન તે; કરમરાગ ઊચ્છેદ્નવા એ, તાસ ઉપાયના જાણુ તા; અષ્ટ કર્મના નાશથી એ, પ્રગટ્યા ગુણુ એકત્રીસ તા; ધ્યાન ભુવનમાં તે ધર્' એ, સમરૂ' જિન ચઉવીસ તા. ૨ ત્રિગડે ચઉમુખ દેશના એ, દેતા ત્રિભુવન ઈશ તેા; ચાત્રીશ અતિશય રાજતા એ, વાણી ગુણ પાંત્રીશ તા; પાવન કરતા પકજે એ, વસુધાના શણુગાર તે; વિક ક્રમલ પ્રતિમાધતા એ, ભાવ ધરમ દાતાર તા. ૩ પરમાતમ પરમેસરૂએ, ચક્રેશ્વરી નમે પાય તે; ઋષભ સેવક જક્ષ ગેામુખ એ, ભક્તને કરે સહાય તે; અલખનિર્જન નામથી એ, દુઃખ દાહગ વિ જાય તે; ઉત્તમ વિજય કવિરાયના એ, રત્નવિજય ગુણ ગાય તેા. ૪ (પાટણ ડહેલાને ઊપાશ્રય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy