SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તર‘ગિણી નરકતિ તિય "ચ ભવભ્રમ વિમલગિરીં ફરસે તાપ મિટાવે, તિન્દુકુ પાર લંધાવે. નેમીશ્વર ગિરનાર ચરણ ધરી મુક્તિ સિધાયે, રાજુલ પિણુ ભયે સિદ્ધ અચલ જગવિખ્યાત કહાયે; પ્રતિધે રહે તેમ જાત કુલવ‘ત દૃઢાયે, ર જોત અપાર સાજ સંજમ થિરતા. ગિરિવર શિખર સમેત વીશ જિન મેાક્ષ સયાજે, વીશ હું જિન થાય દેશ પચ કમલ વિરાજે; ઇન્દ્રાદિક સુરવૃંદ ભક્તિ ભર લિમે થારે, વા મનવચ કાય કાલ ત્રિહભાવ અપારે. 3 સુખકારી જિન તીથ શાન્તિદાયક શિવગામી, સ્વગ મૃત્યુ પાયાલ લેાકતીર છે વિસરામી; સૂરિ વિજયરાજેન્દ્ર તી જુગરાજે, ભક્તિ રૂચિ પરમેાઢતી શિવકાજે. જગમ Jain Education International પંચમ પંચમ (પાલેજ જ્ઞાનભંડાર) ૧ For Private & Personal Use Only ૪ (૧) શ્રી આદિનાથ સ્તુતિ સુષુદુંદુભિ નાદ સમાસરણ, નિજપુત્ર ઊદ્યોત નિરાવરણ; ગજખ'ધ ચઢી ઉછરંગ ધરી, ઋષભે મુજ આદર નાહી કરી. ૧ ઈમ ઋદ્ધિ અપાર સુપેખ ધન, મરૂદેવી હુમાત કલુષ · મન; સબ સ્વારથ આપ મતે સાચી, નિજધ્યાન અનિત્ય હિયે રાચી. ર ઘનઘાતિયકમ્ હડાયઘણું, કરી છેદ્ય વિપાક કઠાર કહ્યુ’; ભર્યન તે ઘટે કૈવલનાણી, પ્રભુમાત કુપાલ દયા આણી. ૩ 3 www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy