________________
ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ ચઉથી તિમ પંચાસ વખાણું બાર પંચમી ગિરથી જાણું,
છઠઈ મુડ પ્રમાણું. ૨. એહ માન કેવલી ભાખ્યું, તે ગણધર સિદ્ધાતિ દાખું;
રાખ્યું દુખસુહાતિ, એ સિદ્ધાન્ત તિમ પઢતાં ગુણતાં, આધિ વ્યાધિ નાસઈ વિધિ
સુણતાં સુખ હેઈ એકાન્તિ; અંગ અગ્યાર નઈ બાર ઉપાંગ, ચાર મૂલ છઈ છેદ સુરંગ;
દશ પન્ન અતિ ચંગ, શ્રી અનુગદ્વાર નંદીસું, પણયાલ ગણુલે જ મનસ્યું,
જિમ હાઈ શિવસુખ સંઘ. ૩. સંવત સેલ અડતાલા વર્ષો, શાહ અકબર આપ્યા હર્ષ
શંત્રુજ ગઢ ગિરનારી, શ્રી હીરવિજયસૂરિ નઈ ગુરુ જાણ; એ ઉપરાંત કોઈ નહિ,
જગિ પ્રાણ ૨ શાહ અપાર; વિઘન વિમર્દિ યક્ષ પદ, શેત્રુંજ રહી ગિરિ પાપ નિકંદી,
ગુરુ વંદી ચિર નદી, સંઘ સહુનું સાનિધિ કરી, ધીરચંદ્ર વચન મનિ ધરી,
હે સુરરાજ આણંદ. ૪. (સાગરગર ઉપાશ્રય, શ્રી હેમચંદ્રાચાર્ય જેને જ્ઞાન મંદીર, પાટણ.)
(૨) શ્રી સિદ્ધાચલ આદિનાથ વંદુ જિન દેવા, કરિપૂ અરિગંજ પૂર વંછિત મેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org