________________
૧૭
કરી, પૂજ્ય આચાર્યભક્તિસૂરીશ્વરજી મ. સા. પાસે ઉપધાન કરી મેાક્ષમાલા પરિધાન કરી. સંગીતના શાખ હાવાથી ધી યુગમેન સેાસાટીના બેન્ડ વિભાગમાં જોડાયા. વેજલપુર (ભરૂચ) શા. ભગવાનદાસ તરફથી અઠ્ઠાઇ મહે।ત્સવનું આયેાજન થયું, તેમાં બેન્ડ પાર્ટીને આમંત્રણ મળ્યું. તેમાં નેમચંદભાઇ પણુ ગયેલ. ત્યાં આચાય દેવશ્રીના દનનેા લાભ મળ્યેા, આનંદિત થયા. તેમજ પૂજ્ય આચાર્ય દેવશ્રીએ સયુમગ્રહણુ માટે જોરદાર પ્રેરણા તેમજ પૂર્વ પરિચિત અને સુરતના જ પૂજ્ય પંન્યાસ શ્રી પ્રવીણવિજયજી મ. તથા પૂજ્ય પંન્યાસજીશ્રી મહિમાવિજયજી મ. સા. ઉપદેશ આપતા તેમચંદભાઈના મનમાં સંયમ લેવાના સંકલ્પ પાકા થઇ ગયા. અને સંયમ લેવા મન તલસી રહ્યું.. તડપી રહ્યું. એ તરસે અને એ તડપે તેમને મહાન અભિગ્રહ લેવા પ્રેર્યો. પૂજ્ય આચાર્યશ્રીને વિનંતિ કરી કે અભિગ્રહ આપેા. મહા વદી ૧૦ સુધી દીક્ષા ન લેવાય તે છ વિગઈના ત્યાગ...કેવી મહાન સંયમની લગની ! કેવા સયમને યાર!
ઘરે જઇ નિયમની વાત કરી...માતા-પિતાને સમજાવવા કાશિષ કરી પણ પેાતાના પુત્રને એમ જલ્દી રજા આપે? રજા ન મળતાં પૂ. આચાર્યશ્રી પાસે છાણી મુકામે ચારિત્રની યાચના કરી... મુક્ત જોઇને દીક્ષા આપીશું. તું સાથે વિહારમાં રહે ! વિહારમાં સાધુક્રિયાને અભ્યાસ ચાલુ કર્યાં. માતા સમજી ગયા કે હવે નહીં રહે સૌંસારમાં. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેમચંદભાઇને ગૃહાંગણે દીક્ષા આપવા પૂજ્ય ગુરુદેવને પધારવા ખૂબ-ખૂબ આગ્રહભરી વિનંતિ કરી પણુ અનિવાય કારણાસર સુરત ન જઈ શકતા સાળુમાં ઠાઠમાઠથી દીક્ષા મહેાત્સવ ઉજવવાનું નિશ્ચિત થયું. માતુશ્રી મેાતીુને પેાતાના વિશાલ પરિવાર, સ્વજન સંબ ંધી સહિત સાણુંદમાં દીક્ષા મહેાત્સવનું ભવ્ય આયેાજન કર્યું". અમદાવાદથી રથ બેન્ડ આદિ મંગાવીને નેમચંદભાઇ વર્ષીદાન ૧૯૮૯ ના વૈશાખ સુદ ૬ ના શુભદિને સયમને
આપતા આપતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org