SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ ગુજરાતી સ્તુતિ સંદેહ વિભાગ બહુત્તરી પૂરવ લાખ આય ત્રિભુવનપતિ છાજે, સમેતશિખર અણસણ કરીએ પુણતા મુગતિ મઝારી, રૂપવિજય કહે સાહિબા આવાગમની નિવારી. ૧ સંભવનાથ સદા જ મનવંછિત પૂરે, હય લંછન હેમવરણ દેહ ટાળે દુઃખ હરે, રાય જિતારિ કુલતિલ સાવત્યિ રાયા, સેના માત જનમીયે જગ સુજશ ગવાયા, ધનુષ ચ્યારસે દેહની એ સાડી પૂરવ લખ આય, શ્રી વિનયવિજય ઉવજઝાયને રૂ૫ નમે નિત પાય. ૧ બ્રાહ્મીપુર મંડણ સેલમાં શાન્તિજણું, ઠવણ અતિ સુંદર પેખત પરમાનંદ, કેશર કસ્તુરી ચંદન ને ઘનસાર, પૂજંતા પ્રભુપય પામી જે ભવપાર. ૧ અવીલી છબીલી રંગલી લટકાળી, મુખચંદ્ર બિરાજે આંબલડી અણીયાલી, ગુરૂરતન કમલ કહે નેમજીની જાઉં બલીહારી, શ્રી શાસનદેવી સાનિધ કર હમારી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003304
Book TitleStuti Tarangini Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages446
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy