________________
૬૦
સ્તુતિ તર ગિણી
સીમ ધર
પ્રમુખ નમુ વિહરમાન
જિનવીશ,
ઋષભાદિક વલી વ`દીઈ સંપઈ જિન ચવીશ,
સિદ્ધાચલ ગિરનાર આખુ સમેતશીખર એ પાંચ તીરથ
X
-
Jain Education International
ચૈતર વદિ આફ્રિમિ દિને મરૂદેવી જાયા, આઠી જાતિ દીસિકુમરીઇ આઠે દિસિ ગાયા, આઠે ઇન્દ્રાણી નાથ સાથી સુર સંતતિ લાવે, સુરિગિર ઉપરી સુરવા સવે મિલી આવે, આઠી જાતિ ફલશા કરે ચાસઠ હજાર, દાશયને પચાસમાન અભિષેક ઉદાર, એક કેાડીને સાઠી લાખ ઊંચા શત કાશ, પિહુલપણે અડયાલ કેાશ કલશાજલ કાશ, ચાર વૃષભ અમ શ્રંગરંગ આઠિ જલધારી, હેવરાવી જિનરાજને સુર પાપ પખાલે, ક્ષુદ્રાદિક અડદોષ શેાષકારી અડગુણુ પેાષા, ટાલી આઠ પ્રમાણુ આઠે મ'ગલ આલેખે, કાડી આઠે ચાગુણી કચન વરસાવે, પ્રભુ સેાભી નિજમાતને નંદ્દીસર જાવે, અઠ્ઠાઈ મહાત્સવ કરે એ વણુ જિન ઉદ્દેશ, આઠ પ્રકારે પૂછઈ આઠીમી દિન સુવિશેષ, ૧
"
X
અષ્ટાપદ વલી સાર, પંચમી ગતિ દાતાર. ૧
www.
For Private & Personal Use Only
www.jainelibrary.org