________________
: ૩૬ [૫૭૪] સ્તુતિતરંગિણી ભાગ ૨ : એકાદશ તરંગ ગંગ તર ગહ તીણી પરે નિરમલ, ઉજજલ કેવલનાણુ , ત્રિગડે બેઠા ધર્મ જ દાખે, ભાખે ત્રિભુવન ભાણું છે; શ્રીજિનવાણ અમીય સમાણી, ગણધર ગ્રન્થ વખાણું છે, જગહિત જાણી ગુણમણિખાણી, સુણજે ભવિજન પ્રાણી છે. ૩ માતગજ ને શાન્તાદેવી, શાસન સાનિધકારી છે, અંગવિભૂષણ રચના સારી, કાને કુંડલ ધારી જી; શ્રીસુપાસની અહનિશ સેવા, કરતી અતિ મનોહારી છે, શ્રીવિજયરાજવાચક વર સેવક, કીતિવિજય જયકારી છે. ૪
૩ ( રાગ-શત્રુંજયમંડનઋષભશિંદદયાલ ) માંડવગઢમંડન સુપાર્શ્વ જિન સુખ્યાત, મેહવારક જિનવર આપે ભવિજન સાત; દિનરાત સંભારું હરવા મેહની લાત, ભવિજનના તારક આપે મુક્તિ રસોગાત. આદીશ્વર આદિ ચોવીશ જિનવર સાર, શ્રીભરતે ભરાવ્યાં દેહમાન અનુસાર; જિન રંગ પ્રમાણે સાંભળી તાતની વાત, પ્રણમ્યા શ્રીગૌતમ લેવા શિવસુખ સાત. વિજ્ઞાન જીવનનું વાણી જિન બલિહારી,
અભિમુક્તિ વિહારી કર્મ કઠિન પ્રહારી; મુનિ માસતુસ પરે ભવથી પાર ઉતારી,
સુખ આપે અનંતું ગણધર જાસ પૂજારી. ૧ સુખ. ૨ ભેટશું.
ગૌતમે તેમની વાતનો સાર
૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org