SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુપાશ્વજિનસ્તુતિઓ : ૩૭ પ૭પ) દેવી અચુઆ શાસનની રખવાલી, સવિ વિધ્ર હરેવી માતંગસુર સહચારી; સુપાર્શ્વચરણમાં ઉભય ભ્રમર વિહારી, નિજ આત્મકમલમાં લબ્ધિ ગુણ દાતારી. ૪ નાડલાઈમંડનશ્રીસુપાર્શ્વજિનસ્તુતિ + ૧ ( રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર) નાડલાઈમાં નવ જિનવર જુહારે, શ્રીસુપાસ જિર્ણોદે છે, અષ્ટમીશશી સમ ભાલ વિરાજે, મુખ શારદકે ચંદ જી; નયણુ રંગીલે વયણ રસીલે, સાસસાસ સુગધ છે, હીણખીણ ગુહણ નવિ હવઈ, ઉદય સદા એ ચંદ . ૧ બઈઠા સિંહણે આકારઈ, અષ્ટાપદ જિણહર સાર છે, સેલ તીર્થકર કલ્યાણુવરણા, કલ્યાણુકરા નિરધાર છે; ચંદ્રપ્રભ સુવિધિ દે ઉજજલ, પદમ વાસુપૂજ્ય રાતા જી, મુનિમાણેક સુવ્રત નેમી દ સામલ, મલ્લિ પાર્થ નીલા પાતા જી. ૨ આગમ અગમ અને પમ સુણીનઈ, આતમને અજુઆલ છે, હિંસા અલિક અદત્ત ને અબ્રહ્મ, પરિગ્રહ પરમાદ ટાલે જી; જ્ઞાન દરસણ ચારિત્ર તપ વીરજ, પંચાચાર એ પાલે છે, પંચમગતિ સાધત પંચમહાવ્રત, પાલી શિવપુર હાલે છે. ૩ માત યક્ષ મહિમંડલ મા લઈ જિનશાસન અજુઆલે છે, Àષીને મદ મચ્છર ટાલે, ધરમીને પ્રતિપાલે જી; શાન્તા શાન્તિ કરઈ ભવિજનનઈ, અહનિશ અતિ ઉજમાલ છે, રૂપવિજય મુનિમાણેક પ્રભુનઈ, સેવી સુખ રસાલ છે. ૪ ૧ ગ્રહણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy