________________
? ૩૮ [પ૭૬] સ્તુતિતરંગિણી ભાગ ૨ ઃ એકાદશ તરબ
શ્રી ચંદ્રપ્રભજિનસ્તુતિઓ + ૧ (રાગ -વરસ દિવસમાં અષાઢમાસું) આઠમા જિનવર વિજયથી આવ્યા, ચ્યવન ચઈત્રિવિદ પાંચમે ઠાયા,
પિલવદિ બારસે જિન જાય, ચંદ્રપુરી ચંદ્રપ્રભ ચિત્ત લાયા, માતા લખમણ લાડ લડાયા,
પિતા મહસેન મન ભાયા; ઉજલી કાંત્યા લંછન શશી સેહે, સુર નર નારી ભવિક મન મેહે,
તરણતારણ એક તે હે, મેરૂ પર છતે મહેચ્છવ મેટા, ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર સુર છેટા,
ગાલે કરમ ખલ બેટા. ૧ પષવિદ તેરસે દીક્ષા દીપે, જૂનાં કર્મ વિકટ ન આપે,
મેહ મચ્છર મદ છીએ ફૂટડી ફાળુણતિથિ અજુઆલી, સાતમે કેવલ કર્મ પ્રજાલી,
પદવી તીર્થકરની પાલી, દેવાદિક ગતિ કડાકડી, સમોસરણ સુહાવે કરજેડી,
નાટિક વિવિધ મન મેડી, દેવદુંદુમિના શબ્દ દીપાવે, ઘણણણ ઘટ ઘૂઘરા ઘમકાવે,
અખંડ ધુન્ન વાજિંત્ર વજાવે. ૨ અશોકવૃક્ષ ને સુરપુષ્પવૃષ્ટિ, ઈન્દ્રધ્વજ સુ૨]પતિ ધરે દૃષ્ટિ,
સઘલી સંપદ કરે સૃષ્ટિ, સાધુ સાધ્વી ગણધર ગાજે, દેવ દેવીપતિ લી છાજે,
ભેગવે ચઉદલેક રાજે; તિણ છત્ર તપે ત્રિભુવન્ન, હીરા રત્ન જડિત સુવન્ન,
વિવહારીક વસ્તડું વૃન્ન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org