________________
ગ્રીસુપાર્શ્વ જિનસ્તુતિએ
* ૩૫ :+[૫૭૩]
મુનિ મન માનસ હુંસ સમાણી, તિર્કીંગ નરય ગતિ મુઝાણી, જયવંતી જિનવાણી, કુનય કુમતિ મતિ કૈલી કૃપાણી, શિવમારગ શિઢી સમ જાણી, સાંભલતાં શિવાણી. ૩
૧
શાન્તાદેવી અતિ સુકુમાલી, જે જિનશાસનની રખવાલી, સુખસંપત્તિની આલી, ઝાંઝર ઘૂઘરડી ઘમકાલી, પહેર્યાં રચરણાં[ણુ?] ચીર ને "ફાલી, જાણે કે રાજમરાલી; જે જિનમારગ શુદ્ધ સંભાલી, તપ જપ જ્ઞાન ક્રિયા ઉજવાી કાઠીયા તેરે ગાલી, એહવા ભવિયણના ભય ટાળી, ભેાવિમલ બુધ પશીશ સુખાલી, ઘો સંપત્તિ સુવિશાલી, ૪
+ ૨ ( રાગઃ-વીજિનેશ્વર અતિ અલવેસર )
મનહુ મનારથ પૂરણ સમરથ, કલિયુગમાં અવતરીયા જી, રૂપ અનેાપમ કમલદલાયમ, નયન અમીરસ ભરીયે જી; ભાવભજન જનમનરજન, ઉપશમરસના દરીયા જી, માંડવગઢમંડન દુરિતવિહુ'ડણુ, કેવલ કમલા વરીયા જી. ૧ ચાવીશ જિનવર શિવસુખદાતા, પદ્મપ્રભ વાસુપૂજ્ય રાતા જી, ઉજલવરણાં ચંદ્રપ્રભ સુવિધિ, કૃષ્ણ મુનિ નેમ વિખ્યાતા જી; મલ્લિનાથ પ્રભુ પાસેજિનેસર, નીલરતન પરિ સેહે જી, સાલસ કંચનવરાં જિનવર, તે દેખી મન્ન મેહે જી. ૨ ૧ શિડી–નિસરણી. ૨ ધાધરા. ૩ સ્ત્રીઓનું એક રેશમી વસ્ત્ર. ૪ સાડી, ૫ વિમલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org