SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪ [૫૭૨] સ્તુતિતરગિણી ભાગ ૨ એકાદશ તરંગ માંડવગઢમંડનશ્રીસુપાર્શ્વજિનસ્તુતિઓ + ૧ (રાગ :-વરસ દિવસમાં અષાઢ માસું). સકલ સુરાસુર નરવર રાયા, ભાવ ધરી પ્રણમે પ્રભુ પાયા, સચિવાદિક ગુણ ગાયા, માંડવગઢ સુપાસ સુહાયા, સુંદર મૂરતિ કંચન કાયા, પેખી ભવિક લેભાયા; તેજે શશધર સૂર સવાયા, ધન્ય દિવસ જિન ! પુત્યે પાયા, જન મન મેહ ન માયા, છેડી ક્રોધ કપટ મદ માયા, પૂજે પ્રીત ધરી જિનરાયા, પામી શિવસુખદાયા. ૧ અષ્ટાપદ અબુંદ ગિરનાર, સમેતશિખર શેત્રુજ સુસાર, સુખસંપત્તિ ભંડાર, નાગક સુરક આગારં, ઋષમાદિક જિનવર સુખકાર, ભવજલ પડત આધારું; બાવનાચંદન અગર ઉદાર, કસ્તુરી કેશર ઘનસાર, પૂજે ભક્તિ અપાર, અજિત મદન મદને તારં, અષ્ટ કરમ અરિકલહંતા, સેવિત સુખદાતાર. ૨ શ્રીજિનવાણું અમીય સમાણી, સાર સિદ્ધાન્ત જે કહેવાણું, ગણધરદેવ વખાણ, ચાર હત્યાને કારક પ્રાણી, આદરતાં સુખસંપત્તિ ખાણું, અન્નાણી થયે નાણ; ૧ મૂર્તિ. ૨ કપૂર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy